Type Here to Get Search Results !

Satyvadi Raja Harishchandra Marnotar Sahay Yojana - સત્યવાદી રાજા હરિશચંદ્ર મરણોતર સહાય યોજના - Gujarat

Satyvadi Raja Harishchandra Marnotar Sahay Yojana - સત્યવાદી રાજા હરિશચંદ્ર મરણોતર સહાય યોજના - Gujarat
Recruitment Quick Highlights
Recruiting Authority / Board
BR ONLINE SERVICES - Ahmedabad
Position / Post Name
Satyvadi Raja Harishchandra Marnotar Sahay Yojana - સત્યવાદી રાજા હરિશચંદ્ર મરણોતર સહાય યોજના - Gujarat
Total Vacancies
Refer Official Notification
Educational Qualification
As Per Notification
Application Fee
Refer Notification
Application Last Date
Check Notice
Complete Recruitment Notification & Details

Sarkari Yojna: Satyvadi Raja Harishchandra Marnotar Sahay Yojana - Gujarat

Caste: Only For Scheduled Caste Welfare

યોજનાનો હેતુ

  • અનુસૂચિત જાતિના લોકોની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે કુટુંબમાં સભ્યનાં મૃત્યુ પ્રસંગે મરણૉત્તર ક્રિયા માટે ₹. ૫૦૦૦/- ની નાણાકીય સહાય પૂરૂ પાડવામાં આવે છે.

રજુ કરવાના ડોક્યુમેન્‍ટ

  • 1. રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • 2. મરણનું પ્રમાણ પત્ર
  • 3. બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
  • 4. આધાર કાર્ડ
  • 5. વાર્ષિક આવકનો દાખલો
  • 6. સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ જાતિ/પેટા જાતિ નો દાખલો
  • 7. પાસપોર્ટ સાઇઝ ફોટો
  • 8. રેશન કાર્ડ

નિયમો અને શરતો

  • મૃત્યુ પામનાર વ્યક્તિ તેમજ અરજી કરનાર અરજદારશ્રી ફક્ત અનુસૂચિત જાતિના હોવા જોઈએ.
  • અરજી કરનાર અરજદારશ્રીની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ!.₹.600,000/- અને શહેરી વિસ્તાર માટે ₹.600,000/- થી વધુન હોવી જોઈએ.
  • મૃત્યુના છ માસની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.
  • અવસાન પામેલ વ્યક્તિના મૃત્યુ નોંધણી પ્રમાણપત્ર ફરજિયાત રજુ કરવાનું રહેશે.
  • મરણ પામનાર વ્યક્તિન ઘરના કોઇ એક જ વ્યક્તિ તે સમયે લાભ લઈ શકશે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Inside Post Ads Bottom