ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) પ્રવેશ - 2025
અગત્યની સુચના
--> પ્રવેશસત્ર ૨૦૨૫ અંતર્ગત પ્રવેશઈચ્છુક ઉમેદવાર માટે હેલ્પડેસ્કની સુવિધા.
- --> પ્રવેશસત્ર ૨૦૨૫ અંતર્ગત રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે પ્રવેશ મેળવવા ઓનલાઈન અરજી
કરવા માટેની લીંક તા ૨૪ ૦૪ ૨૦૨૫ નાં રોજ બપોરે ૦૧ કલાકથી શરુ થયેલ છે. વધુ માહિતી માટે નજીકની
ઔદ્યોગિક તાલીમ સંસ્થાનો સંપર્ક કરવો.
--> પ્રવેશથી લઇ પરીક્ષાને લગતી તમામ કામગીરી ઓનલાઈન થતી હોઈ પ્રવેશ માટે અરજી કરતા સમયે
ઉમેદવારે મોબાઈલ નંબર તથા ઈ મેઈલ આઈ ડી યોગ્ય એન્ટર કરવાનું રહેશે.
મહત્વપૂર્ણ કડી
📝 Apply for New Registration: Click Here
🔐Candidate Login : Click Here


Thank You for the connecting B R Online Services