પોસ્ટ વિગતો
🚗 પોસ્ટ: ડ્રાઈવર
📌 જગ્યાઓ: ૮૬
📝 જાહેરાત નંબર: RC/1434/2025
લાયકાત
🎓 12 પાસ (HSC) માન્ય બોર્ડમાંથી
🪪 માન્ય LMV/HMV ડ્રાઇવિંગ લાયસન્સ
🎂 ઉંમર મર્યાદા: 18 થી 35 વર્ષ (છૂટછાટ લાગુ)
અરજી ફી
🔹 સામાન્ય કેટેગરી: ₹500
🔹 SC/ST/SEBC/EWS/PH/Ex-Servicemen: ₹250
💡 ફી HC-OJAS પોર્ટલ પરથી ઓનલાઇન જ ભરવી.
મહત્વની તારીખો
📝 અરજી શરૂ: 16 મે 2025
⏳ છેલ્લી તારીખ: 6 જૂન 2025
🧠 લખીત પરીક્ષા: 15 જૂન 2025
🚘 ડ્રાઈવિંગ ટેસ્ટ: જુલાઈ/ઓગસ્ટ 2025
📞 ઈન્ટરવ્યૂ: જુલાઈ/ઓગસ્ટ 2025
પરીક્ષાનું પાઠ્યક્રમ
📘 સામાન્ય જ્ઞાન
📘 ગુજરાતી ભાષા
📘 ટ્રાફિક નિયમો અને વાહન મિકેનિક્સ
📘 તર્ક અને ગણિત
✍️ પરીક્ષા MCQ પદ્ધતિથી લેવામાં આવશે
પસંદગી પ્રક્રિયા
📝 લખીત પરીક્ષા → 🚘 ડ્રાઈવિંગ ટેસ્ટ → 📄 દસ્તાવેજ ચકાસણી → 📞 ઈન્ટરવ્યૂ
પગાર ધોરણ
💰 ₹19,900 – ₹63,200 (7મો પગાર પંચ)
🎁 DA, HRA, મેડિકલ અને અન્ય ભથ્થા શામેલ
નોંધ
✔️ ફોર્મમાં વિગતો યોગ્ય રીતે ભરો
✔️ દસ્તાવેજો સ્પષ્ટ હોવા જોઈએ
✔️ અપડેટ માટે વેબસાઇટ તપાસો
Thank You for the connecting B R Online Services