Type Here to Get Search Results !

Manav Kalyan ( માનવ કલ્યાણ) યોજના - 2022


યોજનાનો હેતુ
નાનો ધંધો-રોજગાર કરવા ઇચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા- રોજગાર અનુરૂપ કિટ્‍સ આપવામાં આવે છે.

નિયમો અને શરતો
અરજદારશ્રીની વય મર્યાદા ૧૮ થી ૬૦ વર્ષ હોવી જોઇએ.
અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિ માટે કોઇ આવક મર્યાદા નથી.
લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાવ લાભ લીધેલ હશે તો પુન: આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર નથી.
અનુસૂચિત જાતિના લોકો કે જેઓની વાર્ષિક મર્યાદા ગ્રામ્યવિસ્તારમાં ₹ ૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તારમાં ₹. ૧,૫૦,૦૦૦ ધરાવતા હોય.

કુલ –૨૮ પ્રકારના વ્યવસાય માટે ટૂલ કિટ્સ આપવામાં આવે છે.(યાદી નીચે મુજબ છે.)
કડીયાકામ
વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
મોચીકામ
દરજીકામ
ભરતકામ
કુંભારીકામ
વિવિધ પ્રકારની ફેરી
પ્લમ્બર
બ્યુટી પાર્લર
ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
સુથારીકામ
ધોબીકામ
સાવરણી સુપડા બનાવનાર
દુધ-દહી વેચનાર
માછલી વેચનાર
પાપડ બનાવટ
અથાણા બનાવટ
ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
પંચર કીટ
ફ્લોર મીલ
મસાલા મીલ
રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો)
મોબાઇલ રીપેરીંગ
પેપર કપ અને ડીશ બનાવટ (સખીમંડળ)
હેર કટીંગ (વાળંદ કામ)
રસોઇકામ માટે પ્રેશર કુકર (ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થી)

રજુ કરવાના ડોક્યુમેન્‍ટ
આધાર કાર્ડ
રેશન કાર્ડ
રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ, વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ/પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો પૈકી કોઈ એક)
વાર્ષિક આવક નો દાખલો
અભ્યાસનો પુરાવો
વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો

Online Form Link (ફોર્મ ) Click here
Application Form (ફોર્મ ) Click here
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Inside Post Ads Bottom